તા- ૨૦/૧૨/૨૦૧૭ ના રોજ મેહદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૭ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. તેમાંથી ૩ નંબર આપવામાં આવ્યા. જેમાં પ્રજાપતી ઉમિયબેને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.